• meghsshah 14w

    હું મારા માટે જીવું છું.. તો પણ મારી જાતને સ્વાર્થી નથી માનતી કારણકે જો મારે પરમાથીૅ બનવું હશે તો પણ મારે પહેલા મારી જાતને પ્રેમ કરતાં અને સમજતાં શીખવું પડશે તો જ હું કોઈ ને સમજી શકીશ.... અને એ સંબંધ ને ન્યાય કરી શકીશ....
    © Meghsshah
    13/6/18 1:50 P. M.