• jinalp 22w

    એક મુલાકાત થઈ....
    પછી. એક વાત થઈ...
    ન જાણતા હતા કે તમે જ અમારા
    જીવન ના સાથીદાર બનશો...
    હા જીવન નો સંગાથ તમારા થી શરૂઆત થશે...
    હા ન જાણતો હતો પેહલા તમને ..
    ન તમારો ચહેરો જોયો હતો અમે...
    બસ ક્યાક એક વાર તમને જોઈને...
    ક્યાંક હું જ પાગલ બની ગયો હોઈશ...
    તમારી એ પેહલી મુલાકાત ક્યાંક ..
    ગણું બધુ કહી ને જતી હતી...
    હા તમારી એ પેહલી મુલાકાત....
    ©jinalp