• kermech21 5w

    I just want to be with you...

    It doesn't mean that you are weak
    Or
    I am not threatening you for loneliness

    But
    For any instance for any moment
    If you look around

    I want to be there only and that's the only wish I have...


    It doesn't mean that you should keep me with you
    Or
    You are not able to move forward without me

    But
    For any instance for any moment
    If you raise your hand

    My hand should be there to support you and that's only wish I have...

    @nakshatraa @namrata123 @cherish_poetry @veeami @anjali_panchal @soulwritter @ymehta2711 @jayraj_singh_jhala @shivaniyadav_13 @siddhitiwary

    Read More

    ચાહું છું!

    ફક્ત સાથે ઊભો રહું એટલું જ ચાહું છું!

    તેનો મતલબ એ નથી કે તું કમજોર છે
    અથવા
    એકલતા ની કોઈ બીક નથી બતાવતો
    બસ,
    ક્યારેક, કોઈક એક ક્ષણ માટે પણ,
    જો તું નજર ફેરવે

    તો હું ત્યાં જ હોવ એટલું જ ચાહું છું

    તેનો મતલબ એ નથી કે મને સાથે રાખવો જ
    અથવા
    મારા વગર તું આગળ નહીં વધી શકે
    બસ,
    ક્યારેક, કોઈક એક ક્ષણ માટે પણ,
    જો તું હાથ લંબાવે

    તો મારો હાથ ત્યાં જ હોય એટલું જ ચાહું છું

    ©kermech21