• ketzleuva 16w

    Poem is written by me����plz cmt abt this poem����

    Read More

    મને એ સમજાતું નથી શાને આવુ થાય છે....
    મારો crush સામે આવે ને મનડું હરખાય છે..

    મને એ સમજાતું નથી શાને આવુ થાય છે.
    નાં બોલવાનું બોલી દઉ છું ને પછી પસ્તાય છે....

    મને એ સમજાતું નથી શાને આવુ થાય છે.
    એની એક નજર માટે આખો દીવસ.... વેડફાય છે.....

    મને એ સમજાતું નથી શાને આવુ થાય છે.
    એને આ બધી વાતો કરતા.... દિલ મારુ ગભરાય છે...

    મને એ સમજાતું નથી શાને આવુ થાય છે.
    પણ... વરસાદ નાં આ મોસમ માં... મન મારુ પણ ભીંજાય છે....

    મને એ સમજાતું નથી શાને આવુ થાય છે..
    પણ સાચું કહું તો.....
    મન માં ને મન માં....એનાં માટે સપનાં ગુંથાય છે...
    @tu_sanj