• sketchbookjoker 34w

    પ્રકરણ

    એકજ પ્રકરણ હોતા,
    એકજ સમૂહ અને સમો આકાશ હોત કે.
    તમારી વાર્તા છે, માની કે,
    પણ મારી એજ હશે,
    એની જીદ માણી, કેમ?
    મગજ ઉધય સમા ખોતરીયું,
    કંકાલ છોડી દેશો કે,
    ચર્ચા અમે ઓછા,
    ફર્યાદોમાં છોડી દેશો કે?


    ©sketchbookjoker