• anshpattani23 16w

    તારા માટે...

    મારુ મન તારા માટે
    મારુ જીવન તારા માટે
    મારા દરેક ગીત પાછળ ની ભાવનાઓ તારા માટે
    બસ હવે તું એ કરી દે તારા મન અને જીવન મારા માટે
    ને પછી એક સંગીત બનાવીએ આપણા જીવન માટે....❤

    ©anshpattani23