• obodharo_14 15w

    ગજબ નું મેણું માર્યું ...પ્રભુ એ આજે મંદિર માં...
    કહયું કે...

    હંમેશા માંગવા માટે જ આવે છે,
    ક્યારેક મળવાતો આવ,

    માંગવાની જરૂર નહિ પડવા દઉ.....



    ©Mr.Obodharo