• tales_by_madhav 37w

    એના સ્મિત માં સો સો ગીત હતા,
    એની ચૂપકીદી સંગીત હતી,
    એને પડછાયાની હતી લગન,
    એને પગરવ સાથે પ્રીત હતી.

    શાંત ઝરૂખે વાટ નિરાખતી, રૂપ ની રણી જોઈ હતી,
    મેં એક શેહઝાદી જોઈ હતી...





    IG | @gujarati_gazal