• sachinjethva 5w

    વિકલ્પ

    ઘણી વાર એવું બને કે તમારી પાસે 

     એ વ્યક્તિ એક જ વિકલ્પ હોય

    જ્યારે સામેવાળા પાસે તમારા જેવા

    અનેક વિકલ્પો હોય....
    ©sachinjethva