• rmgajera 15w

    ચઢીયાતું

    હૈયા ને તો આપણે લાગણીવશ અતિમહત્વ આપી ચૂક્યા,
    બાકી ગીતામાં કૃષ્ણ એ પણ કહ્યું 'માનવી માં બુદ્ધિ હું છું'!

    ©rmgajera