• sachinjethva 6w

    વાત

    શા માટે કહું તેઓને કે મારા જોડે વાત કરે

     પોતાના હોય એને કહેવાનું ના હોય

    કેમ કે કહેવાથી તો બસ ના અજાણ્યા મુસાફરો

    પણ વાતો કરવા લાગતા હોય છે
    ©sachinjethva