• maharshipandya 13w

    મને પ્રેમ,ત્યાગ,બલિદાન,સહનશક્તિ,દયા,કરુણા અને દુનિયા ના શ્રેષ્ઠ સર્જન વિશે લખવા કહ્યું
    અને
    મે "માં" લખ્યું
    ©maharshipandya