• ugujjar 2w

    એના હાથ માં મારો હાથ હોય...

    મારા ખંભા પર એનું માથું હોય...

    એ બધું જાણવા છતાં અજાણ હોય...

    બસ એકબીજા ની વાતો માં મસ્ત હોય..

    પણ આ અહેસાસ માં શરત એટલી હતી કે એ અમારી છેલ્લી મૂલાકાત હતી અને એનાથી હું અજાણ હોય...

    @adhurivato