• jinalp 15w

    પ્રશ્નો તો જીવન ના ઘણાં બધાં છે...
    ક્યારેક એનું નિવારણ આવે છે ..
    તો નથી આવતું ક્યારેક એ જ પ્રશ્નો..
    ચિંતિત થયા કરે છે એ પ્રશ્નો...
    પણ ક્યાંક એ જ પ્રશ્નો માં તમારો જવાબ હોય છે..
    શા માટે જીવન ની ગુંચડામન ને આપડે
    સવાલો ના જવાબ શોધવા પાછળ ફર્યા કરીએ છીએ..
    જીવન તો એક પ્રશ્નાર્થ તો છે..
    ક્યારેક સુખ તો ક્યારેક દુઃખ...
    સુખ માં પણ સવાલો જ હોય છે..
    ને દુઃખ માં પણ ક્યાંક સવાલો જ હોય છે..
    આ સુખ અને દુઃખ ના ચક્કર માં ક્યાંક
    આપણે આપણું હાસ્ય તો નથી ભૂલ્યા ને ...
    પ્રશ્નો તો જીવન ના ઘણાં બધાં છે...
    ક્યારેક તો એનું નિવારણ આવે છે...
    ક્યારેક તો એનું નિવારણ આવે છે..
    ©jinalp