• sachinjethva 15w

    ફરક

    ફરક તો કદાચ કંઈ જ નહીં પડ્યો મારા માં
    તારા ગયા પછી
    બસ હૃદય ને રડાવી હોઠોને ખોટી મુસ્કાન આપતા શીખી ગયો છું..
    ©sachinjethva