• rmgajera 5w

    સ્થગિત કેમ?

    જ્યાં છો ત્યાંથી એક કદમ આગળ ચાલવાની કોશિશ કર દોસ્ત,

    નહીં તો બંધીયાર પાણી ની જેમ તારું ચારિત્ર્ય અને વિચારો બની શકે કે દુર્ગંધ મારતાં થઈ જાય!

    ©rmgajera