• 2111963naren 5w

    જો જે ને..

    એકવાર તો તે પણ હકીકત જણાવી દઈએ કે જેના જવાબ નથી અમ પાસે તે અમારા ગુનાહ નથી.
    પણ તમારા ચહેરા પર વિજયની જે લાલાશ છે તે મુરઝાઇ જાય એ અમને પસંદ નથી. .
    એક દિવસ જ્યારે હકીકતો સામે આવશે ત્યારે ....
    સમજાઈ જશે અને પછી. ..ભુતકાળ મા ડોકીયુ કરી જો જે ને........