• janak_writes 25w

    Hostel life...
    Hostel is known as 2nd home for students...
    But they usually left behind the 1st home...
    .
    .
    .
    .
    #wtitersnetwork #readwriteunite #mirakee #janak_writes

    Read More

    છૂટી ગયો...

    જ્યારે કાખમા થેલો ને હાથમા નાસ્તાનો ડબ્બો પકડ્યો,
    ત્યારે હાથ હાથમાંથી એમનો છૂટી ગયો...

    જ્યારે હોસ્ટેલ તરફનો રસ્તો પકડયો,
    ત્યારે ઘર તરફ જવાનો એ માર્ગ છૂટી ગયો...

    જ્યારે મિત્રોનો પ્રેમ અને સાથ મળ્યો,
    ત્યારે ઘરવાળાઓ નો એ સંગાથ, હૂંફ ને વહાલ નો એ દરિયો છૂટી ગયો...
    ©janak_writes