• sagar536 14w

    દર્દ

    કેટલાય દર્દ મને સ્પર્શી જાય છે,
    બસ હવે મારા મન કોઈ પેશી જાય છે.

    સાંભળ તને વાત કહું એક, એ દિલ!
    જોઈ જોઈ ને શમણાં કોઇ જાગી જાય છે.

    આલાપ સાંભળ્યાતાં કોઈ ના નવકારના
    આ શબ્દોની ઘટમાળ નિરંતર ચાલ્યા રાખે છે

    હતી ખબર કે જ્યાં પત્થરો પણ તરે સાગર માં ?
    નામ રૂપી પ્રેમ ની કદર બસ હવે પુરાણ માં છે.

    જીવન માત્ર બે ઘડી, ના વિચાર એ દિલ!
    કારણ કે એ કાંટા જ પર કેટલાય વાગી જાય છે

    કેટલાય દર્દ મને સ્પર્શી જાય છે,
    બસ હવે મારા મન કોઈ પેશી જાય છે.
    - સાગર પંડ્યા