• jinalp 15w

    ખીલ્યા પછી ના પુષ્પો,
    કેમ ખરી પડતા હશે ...??
    નદી બન્યા પછી નીર,
    ઝરણાં ને કેમ ભૂલી જતા હશે...??
    હૈયે થી આપ્યા હેત,
    તો પણ કેમ અધૂરા રહી જતા હશે...??
    મૃત્યુ પછી નો વિશ્વાસ આપી,
    ઋતુ ની જેમ કેમ બદલાઈ જતા હશે...??
    વિના વાંકે નિદોષ દિલ ને,
    કેમ સજા આપતા હશે...??
    જાણે છે કમજોર છે દિલ મારુ,
    તોય વારંવાર કેમ તોડી જતા હશે...??

    કેમ કોઈ આવું કરતા હશે..??
    ©jinalp