• rmgajera 15w

    @kermech21 માત્ર મિત્રતાને ખાતર!

    @say_it #ખંજરી @thought_of_astha #ગડમથલ @simba19 #ગભરું
    તમારે ત્રણેય ને તમને આપેલ શબ્દો ના ઉપયોગથી એક એક ગુજરાતી રચના કરવાની રહેશે, માફ કરશો અગર તમને ટેગ કરીને મે ભુલ કરી હોય!

    Read More

    ગામડીયો ગભરું!

    ખુદના જ અવલોકન થકી આ સ્વાર્થી કલમની લખવાની આદત છે દોસ્ત,
    આ શબ્દોનાં આધારે લખાવાની તારી જીદમાં જ હું બન્યો ગામડીયો ગભરું!

    હું જ્યારે તને વાંચું તો ચહેરે સ્મિત ને ક્યારેક આંખે મારે આવ્યા અશ્રુ
    તારા સ્નેહના માન માટે નિયમભંગ કર્યો, બાકી જેમ તેમ મારું મનોબળ ના પડે કદી નબળું,

    કેમ પણ, લાગ્યું ને આ ગભરું નું નિમ તને જબરું?!

    ©rmgajera