• sidsha 2w

    ઢળતી સાંજ નો ખુલો અહેસાસ છે,..

    મારા દિલ માં તારી જગ્યા કઈક ખાસ છે,..

    તું નથી મારી પાસે પણ દિલ કહે છે તું અહીં જ છે ...☝������


    ©sidsha