• nikunj_savaliya151 15w

    અહંકાર

    - અહંકાર માં બંધાયેલા નિર્ણય પર હંમેશા સંદેહ ના કરવો.

    - કારણકે કેટલીક વાર આ અહંકાર પોતાના આત્મવિશ્વાસ ના લીધે જન્મેલી પ્રતીતિ છે...જે સહુ કોઈ પામી શકે નઇ.

    ©nikunj_savaliya151