• sachinjethva 14w

    સ્પર્શ 3

     

          બહુ બાંધી લીધા સપનાને કોઈ માટે

           એક વાર એ સપનાને હોસલાની પાંખ આપી તો જો

          હમેશા બીજા પર વરસાવી લાગણીની વર્ષા

          એકવાર એ વર્ષાનું માત્ર એક ટીપું પોતા પર વરસાવી તો જો.

          નથી કહેતો ભૂલી જા બધી જ  યાદો ને

         પણ એક વાર ખોવાયેલ "સ્પર્શ"ને  શોધી તો જો..

         એકવાર ખુદ ને "સ્પર્શ" હોવાનો અહેસાસ કરાવી તો જો...