• darshitgajjar 22w

    ખૂબ રૂપાળી એક હરણી જંગલની વચ્ચે ફસાઈ સામેથી સિંહને આવતો જોઈ ડરથી ધ્રુજવા લાગી...સિંહ એની નજીક આવ્યો અને માત્ર એટલું કહી ચાલ્યો ગયો #બેન,ગભરાઈશ નહિ, હું સિંહ છું, માણસ નથી...
    ©darshitgajjar