• sachinjethva 14w

    સ્પર્શ 2

       હંમેશા આયાતો માં માંગે છે સાથ કોઈનો 

          એક વાર આયાત માં ખુદ ને માંગી તો જો..

          હંમેશા પંક્તિઓ લખે છે કોઈ માટે

        એક વાર એ પક્તીનો હકદાર તું બની તો જો.

         હંમેશા એકાંત માં રહે છે કોઈની યાદ સાથે

         એક વાર એ એકાંતે ખુદની યાદ પરોવી તો જો..

         હંમેશા ડૂબતો આવ્યો જીવંત લાશ બની

          એક વાર એજ વમળ માં શ્વાસ રોકી તરી તો જો