• __silentwriter__ 38w

  મને કાલે રાતે એક સપનું આવ્યું...
  એ સપના માં મારી વાહલી તું ને હું આવ્યા.,
  હું આપડે જ્યાં મળતાં હતા ત્યાં બેઠો હતો..,
  તું પાછળ થી આવીને મારા આંખો પર હાથ મૂકી દીધો..,
  મે કીધુ કોણ છે બે, તો કોઇ ના બોલ્યું,
  ત્યાં હસવાનો અવાજ આવ્યો..
  મને તારા સ્મિથ નો અવાજ યાદ હતો...
  અને હા તારા હાથ પરની વીંટી પણ યાદ હતી..
  તારા હાથ નો સ્પરશ યાદ હતો..
  હું તેને અડક્યો ને મને ખબર પડી ગઈ કે આ તું જ છે...
  મને સ્મિથ નો અવાજ સાંભળ્યો ને ખબર પડી ગઈ આ તું જ છે અચાનક,
  મને કોઈ પ્રેમ થી હાથ સહેલાવતું હોય તેવું લાગવા માંડ્યું...
  પછી અવાજ આવ્યો ,ઉઠ હવે સવાર પડી ...
  ને સપનું મારું ત્યાં જ રાઈ ગયું...
  જો વાહલી આપડે તો સપનાં માં પણ ના મળી શક્યા ..
  જોઈએ હવે સાચે માં મલસુ કે કેમ...
  પણ હા સપનું સવાર નું હતું વાહલી
  ©__silentwriter__