devangvaja90

m.facebook.com/devangvaja

i am a deep thinker i am life learner and use to pen down conclusion what i unferstood in life.

Grid View
List View
Reposts
  • devangvaja90 1w

    Love

    When your eyes met
    Heart just purely melt
    Bits can be heard loudly
    Feet Fly in the air proudly
    Smiles are on the faces which shine
    Love is in the air on valentine...
    ©devangvaja90

  • devangvaja90 1w

    નાનકડુ સુર્યકિરણ જેમ પ્રકાશ પાથરે
    એમ તું અમારા જીવન માં રંગો સંચારે

    તારા રિવ્યૂ તારા હેશ ટેગ તારૂ જોરર ફુડ
    તારા ઇન્ટરવ્યૂ તારૂ પ્રોમોશન તારી ટ્રીપ બાય રોડ

    ફેસબુક ઇન્સ્ટા ટ્વિટર ની તું છો રાજકુમારી
    બધા કરે વિચાર હજી તું કેમ કુંવારી...

    જન્મદિને દિલ થી શુભકામનાઓ તારા ની જેમ કરે શાઇન
    તારા સ્ટુડિયો ના દર્શન કરવા સિતારાઓ ની લાગે લાઈન
    ©devangvaja90

  • devangvaja90 2w

    ખાસ

    છું હું દુનિયા થી હારેલો તો તું મારી માટે "કાશ" છો,
    છું હું લૂઝર તો તું મારી આશ છો,
    છું હું હકીકત તો તું મારું રાઝ છો,
    ધડકે છે આ દિલ કોઈના માટે કદાચ તું જ એની તલાશ છો,
    આમ તો અંધારપટ છે મારી ઝીંદગી તું જ એમાં પ્રકાશ છો,
    દુનિયા છે દૂર મારાથી પણ તું જ મારી પાસ છો,
    કેવી રીતે સમજવું હું તને કે તું મારી માટે કેટલી ખાસ છો...
    ©devangvaja90

  • devangvaja90 6w

    ઉતરાયણ

    ગુલાબી ઠંડી ને આવી ઉતરાયણ ,
    દિલ માંથી નીકળ્યું મારાં આ ગાયન ,

    રંગાવો દોરી ને કાપો પતંગ,
    ખાઓ ચીકી શીંગ ,તલ ના લાડુ ને સંગ,

    વેહિકલ ચલાવતા આટલુ ધ્યાન રાખજો ,
    કપાઈ ના જાય ગળું એટલું સાચવજો,

    ખાજો ઊંધિયું જલેબી ને તબિયત સાચવજો ,
    તલવાર જેવી તમારી દોરી થી મૂંગા પક્ષી ને બચાવજો
    ©devangvaja90

  • devangvaja90 6w

    અમૃત

    તારી કહાની મારી જુબાની
    જિંદગી એક પળ બની ચર્ચાણી
    પ્રેમ તો અન્હદ હતો એક બીજાને
    નડ્યો ફફ્ત એ જ અહં બધાને
    મારાં રોમ રોમ માં તું ને ફક્ત તું જ વસે
    હૈયા ના તળિયા પરથી ક્યારેક હોઠે આવી હસે
    તું જ છે જેના માટે હું જીવું
    તારા મધુરા અમૃત પીધેલા ને બીજું શું પીવું
    ©devangvaja90

  • devangvaja90 7w

    Word Prompt:

    Write a 8 word short tale on Positive

    Read More

    Loosen everything but won heart
    In kings war

  • devangvaja90 8w

    પલકારા

    પલકારા તારી પાંપણો ના
    ધબકારા તારી ધડકનો ના
    લબકારા તારા શ્વાસ ના
    ઝબકારા તારા નયન ના

    તું જો હોય મારી પાસે
    સર્જાય ધડકનો ની દોરી
    જો તું ના હોય મારી સાથે
    તો જિંદગી લાગે કોરી

    અધરો તારા મલકાય
    મારાં હૈયા માં સલવાય
    આને પ્રેમ જ કહેવાય
    હવે એને કેમ રે સહેવાય

    દિલ ની વાત ના રહે અધૂરી
    ચાલ કરી નાખી એ એને પુરી
    મટી જાય આપણી વચ્ચે દુરી
    મિલાપ આજનો નો છે જરૂરી
    ©devangvaja90

  • devangvaja90 8w

    Sometimes our own shadow make us fear
    What about sun and eclipse...?
    ©devangvaja90

  • devangvaja90 8w

    GAME

    You are the simulator of your own GAME.
    ©devangvaja90

  • devangvaja90 8w

    खयालात

    याद तो आती है और हमेशा आती रहेगी
    तू पास नहीं लेकिन तेरी खुशबु सताती रहेगी
    मेरा जीवन आगे बढ़ा है तेरे बिना ये कमबख्त मे मानता हु
    लेकिन क्या मेरे सिमटे ख़यालात तुजसे आगे बढ़ सके है...
    ©devangvaja90