Grid View
List View
  • hkwrites 12w

    સારી વ્યક્તિ પસંદ નહી કરો તો ચાલસે પરંતુ એવી વ્યક્તિપસંદ કરો
    જે તમને વધુ સારી વ્યક્તિ બનાવે છે

    ©hkwrites

  • hkwrites 12w

    પ્રેમ

    જેમ ઝરમર  વરસાદ ની રાહ હતી ને ધોધમાર વરસ્યો
    તેમ જ તારી પાસે પ્રેમ ની આવી અપેક્ષા હુ રાખુ છુ

    ©hkwrites

  • hkwrites 12w

    પોતાનો પડછાયો નિર્માણ કરવા માટે
    પોતે જ તડકામાં ઊભા રહેવું પડે છે

    ©hkwrites

  • hkwrites 12w

    યાદ

    નથી કોઈ જાણકારી મોસમની મારી પાસે,
    ખબર છે એટલી કે તારી યાદ તોફાન લાવે છે.

    ©hkwrites

  • hkwrites 12w

    निशान

    तेरे होंटों ने जो आयात लिखी थी मेरी गर्दन पे
    आज भी हाथ फेरता हूँ तो निशान उभर आतें है.

    ©hkwrites

  • hkwrites 12w

    ખુશી

    વધારે ખુશી તો ત્યારે જ મળે જ્યારે જેને પ્રેમ કરતા હોય એની સાથે થોડી પ્રેમ ની વાતો થાય

    ©hkwrites

  • hkwrites 12w

    yade

    Yaadon ki kimat wo kya jaane
    Jo khud hi yaadon ko mita baithe hain
    Yaadon ki kimat to unse puchoo jo yaadon ke sahare
    Jindagi bita diya karte hain.

    ©hkwrites

  • hkwrites 12w

    તું એટલે પૂરી નહીં થાય એ જાણવા છતાં
    વારંવાર માંગેલી અસંખ્ય માનતાઓ

    ©hkwrites

  • hkwrites 12w

    પ્રેમ

    ભીની પાંપણ નિશાની હોય છે કોઈકનાં ભરપૂર પ્રેમની
    એકાંતમાં આવતા આંસુ ક્યારેય ખૂશીના નથી હોતા

    ©hkwrites

  • hkwrites 12w

    love

    Tears of a lifetime are the last gift of love

    ©hkwrites