• kermech21 31w

    You!

    Part - I Imagination!

    You are like an imagination!
    How can I fill into some poems?
    scribbling of words and
    rime-rhyme and alliteration like something!
    No, Its not possible!
    I Can not write you!
    But,
    If someone ask me,
    Yes, I will give one name to you!
    Love!
    Candid Love! Selfless Love!
    Like,
    Prayer You!
    An Imagination You!

    Part - II Feelings

    You are like feelings!
    How can I fill you into music?
    Raga, Rhythm, tune and
    Sa - Re - Ga - Ma like something!
    No, Its not possible!
    I can not sing you!
    But,
    If someone ask me,
    Yes, I will give one sound to describe you!
    Om!
    Incorporeal Om! Omnipresent Om!
    Like,
    Breath You!
    Feelings You!

    @nakshatraa @namrata123 @shivaniyadav_13 @siddhitiwary @cherish_poetry @veeami @ymehta2711 @anjali_panchal @jayraj_singh_jhala @soulwritter

    Read More

    તું!

    | એક કલ્પના તું!
    | કેમ કરી સમાવું કવિતા માં તને?
    | શબ્દોની આંટી-ઘૂંટી અને,
    | છંદ-અનુપ્રાસ જેવું કંઇ!
    | ના, એ શક્ય નથી
    | હું તને નહીં લખી શકું!
    | પણ, મને કોઈ કહે તો,
    | એક નામ જરૂર આપીશ!
    | પ્રેમ!
    | નિખાલસ પ્રેમ! નિઃસ્વાર્થ પ્રેમ!
    | જાણે કે, | એક અહેસાસ તું!
    | એક પ્રાર્થના તું! | કેમ કરી સમાવું સંગીતમાં તને!
    | એક કલ્પના તું! | રાગ-લય-તાલ અને,
    | સા-રે-ગ-મ જેવું બીજું કંઈ!
    | ના, એ શક્ય નથી
    | હું તને નહીં ગાઈ શકું!
    | પણ, મને કોઈ કહે તો,
    | એક ધ્વનિ જરૂર આપીશ!
    | ઓમ!
    | નિરાકાર ઓમ! સર્વવ્યાપી ઓમ!
    | જાણે કે,
    | એક શ્વાસ તું!
    | એક અહેસાસ તું!

    ©kermech21