• shivupatel 9w

    'ચલને આજે ફરી એ શાંત ૨સ્તે જઈ એ
    'જઈને ત્યાં બે પળ પ્રેમની વાતો કરીએ

    ત્યાંની બધી મુલાકાતો નજર સમક્ષ આવશે
    'ભલે જીવતા નથી પણ આત્મા બનીને મળીએ
    ♥♥♥