• _thesubtlerstories_ 9w

    માહોલ જ કંઈક એવો થઈ ગયો છે આજે
    ના કોઈને કાયદો પસંદ છે.
    ના કોઈ વાયદો પસંદ છે.
    બસ બધાને પોત પોતાનો ફાયદો પસંદ છે.

    ©_thesubtlerstories_