• dhyanquotes 6w

    Life is feeling .

    Read More

    Feelings

    Its all about when you stop doing all work , All senses becomes senseless and only our soul gets it - Its feeling. Its a gift of God by which we live our life in such a way that even we don’t know how we are living.

    જીવનના દરેક કામ રોકાઈ જાય , આપણી બધી જ ઈન્દ્રિયો પણ અચેતન બની જાય અને માત્ર આપણી આત્મા જ એને પામી શકે તે છે લાગણી.
    જીવન જીવવાની એક એવી કળા કે જેમાં જીવન જીવાઈ જાય , તેને જીવવું ન પડે અને આપણને ખબર પણ ન પડે.
    ©dhyanquotes