• drrhutashah 23w

    આતુરતા

    રણ ના રહેવાસી ને પૂછો,
    નદી કોને કહેવાય.....

    બાગ ના માળી ને પૂછો,
    વસંત કોને કહેવાય.....

    સૂકી પડેલી ધરતી ને પૂછો,
    વરસાદ કોને કહેવાય.....


    - Dr. ઋતા . Shah
    (M.D. Path)