• ra_bh_h 22w

    યાદ

    તમારી યાદ મારા મનમાં સળવળે,
    ઉની ઉની ઊર્મિઓ હીંયામાં પળપળે,
    શરીરમાંનું લોહી દોડતા દોડતા ધડપડે,
    ચઢે ધમની ને શીરાઓમાં ભાગતી ચળવળે,
    અજબ આલમ દિલો-દિમાગ માં સળસળે,
    હાથ ને પગ માં જુસ્સો ચઢે ચકમકે,
    વાતો બધી જૂની-તાજી મનમાં ધડપડે,
    આવો ને પાછા તમે,
    વિરહની આગમાં હું છું ભડભડે!


    ©ra_bh_h
    ©રા ભ હ
    ૧૧જૂન૧૮