• nilesh_np 5w

    હાલ પૂછવાથી કોઈ સારું નથી થઈ જતું
    પણ..
    એક આશા મળે છે કે દુનિયાની ભીડમાં પણ કોઈ આપણું છે...