• rmgajera 23w

    બિચારા શ્ચાન

    કૂતરાંઓ પણ માત્ર રાત્રેજ તમને એકલા જોઈ ભંસે છે,
    બિચારા નથી જાણતાં કે ખોટાં કામો કરવાં હવે અંધારાની જરુરીયાત નથી પડતી!
    ©rmgajera