• nasir_salar 36w

    વ્યથા

    વ્યથા
    પ્રેમ ના સંબંધો અત્યાર ના સમય માં થઈ ગયા છે એક દમ સસ્તા,
    આવે ત્યારે હોય મધ જેવાં મીઠા ને જાય છેલ્લે ડસતાં ડસતાં,
    રહી ગયું થોડાક માટે મારું ઘર વસતા વસતા,
    અંદર થી રડી રહ્યો છું પણ લખીશ એને હવે હું હસતાં હસતાં!!!!
    ©nasir_salar