• rmgajera 22w

    કોને જોઉં?

    થોડાં ઓછાં પ્રખ્યાત તત્વને ઝાંખવાની
    કોશિશ કરશો તો અનેરી મજા આવશે,

    કેમકે ત્યાં ભીડ ના હોવાથી એને તમે
    અનેક પળો મન ભરીને માણી શકશો,
    સ્નેહ પામી શકશો એનો પણ સામેથી,

    નહીં કે માત્ર એક તરફી એની સરાહના
    ને ભરપુર અવગણના તમારી પોતાની !

    ©rmgajera