• rmgajera 23w

    સંતુલન

    જ્યારે ભૌતિક જગતની પ્રગતિ અભિમાન ને જન્મ આપતી થાય

    ત્યારે વ્યક્તિને સમજવું જોઈએ કે હવે પોતાને વ્યક્તિગત આંતરિક પ્રગતી ની જરુરીયાત છે.

    જો તે પોતે એવું ના કરે તો બની શકે કે તે પોતાની સામાજિક પ્રગતિ ને પણ ખોઈ બેસે!

    ©rmgajera