• darshitgajjar 23w

    પ્રેમ પણ માણસને કેટલો દયાળુ બનાવી દે છે...સામે વાળી વ્યક્તિ ગમે એટલી ભુલ કરે પણ...આપણે માફ કરવા મજબુર થઈ જઈએ છીઅે...
    ©darshitgajjar