• pratikvaghela 24w

    ❣❣ પ્રેમ ❣❣

    કયારેક નજીક આવી ને અહેસાસ
    કરજે તારા વગર જીવવું મુશ્કેલ છે...

    પ્રેમ તારા થી નથી તારા એક એક શ્ચાસ થી છે...
    ©pratikvaghela