• ronak_ 6w

    તારા જ પગલે તો હું ચાલ્યો છું . બોલ તારા રસ્તામાં ક્યારેય નડયો છું!? તારા દરેક દુઃખમાં તારી સાથે હું પણ રડયો છું , તો આ વિરહ ની વેદનામાં હું જ કેમ જલ્યો છું ??

    ©ronak_