• jinalp 23w

    જય જગન્નાથ ...

    આવી અષાઢી બીજ ...
    સંગ જગન્ના ને લઈ ને...
    મામા ને સંગે મામેરું ભરાય ...
    જગન્ના સાથે બહેન સુભદ્રા ને ભાઈ બલદેવ
    સાથે નીકળ્યા શહેર ની પરિભ્રમના કરવા ..
    સાથે છે હર્ષો અને ઉલ્લાસ.
    ભક્તો ના રંગ માં રંગાય છે ભગવાન ..
    વર્ષા ના સંગે પ્રસાદ રૂપી અમી છાંટણા ..
    ને રથ ભેગી ચાલે હાથી ની સહારી...
    આવી અષાઢી બીજ ..
    સંગ જગન્ના ને લઈ ને ..
    ©jinalp