• shreya_suthar 19w

    Love you dost

    લોકો એ કહ્યું ‌મિત્રતા માં દદૅ પણ મળશે,
    મેં કહ્યું તો એ દદૅ પણ મંજૂર છે...

    લોકો એ કહ્યું એ દદૅ સાથે જીવી નહીં શકે,
    મેં કહ્યું મિત્રતા માટે મરવું પણ મંજૂર છે.....


    ©shreya_suthar