• francy_16 75w

    #19
    April 07, 2019

    Read More

    ભૂલી જવાથી તો
    માત્ર વે'વાર ફરીથી શરૂ થાય છે.

    સંબંધ પે'લા જેવો તો ત્યારે જ બને
    જ્યારે આપણે વ્યક્તિ ને માફ કરી દઈએ.
    ©francy_16