• hkwrites 6w

    તારા સંગાથે પળ બેપળ ગુજારી લઉં છું
    મન થાય ને ત્યારે હું તને વિચારી લઉં છું

    ©hkwrites