• shreyash65 5w

    ચા ની રકાબી ને ઘણી વાતો
    સાંજ થમી ને તારી યાદો
    ક્યાં તું ને ક્યાં હું?
    સવાલ ઘણા પણ જવાબ "તું "...