• jdepthheart 23w

  સંઘર્ષ

  કિંમત મારી ચહેરા,ભાષા, સંપત્તિ થી અંકાય છે
  કિંમત નથી સંઘર્ષો ના ભોગ ની
  બસ ,
  કિંમત મારી ચહેરા,ભાષા,સંપત્તિ થી અંકાય છે.
  ©jdepthheart