• jinalp 23w

    લખું છું ..
    પણ..!!
    ખબર નહિ કેમ.!
    શા માટે..!
    કદાચ લખવા નું ગમે છે મને ..!
    લોકો તો કહે છે શા માટે લખો છો..
    હું કહું છું બસ જેમના માટે લખું છું ..!!
    એ જોઈ શકતા નથી..!!
    એમના આનંદ માટે લખું છું..!!

    ©jinalp